|

પંજાબનાં ફિરોઝપુરમાં ગમખ્વાર અકસ્માત: બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે ટક્કરમાં 10 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત

પંજાબના ફિરોઝપુરમાં એક મોટો અકસ્માત થયો છે. બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

By samay mirror | January 31, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1