ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન સલામતીના નિયમોનું પાલન ન કરવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પુણેની એક મહિલા પ્રવાસી અને પાઈલટનું મોત થયું છે
ગોવાના શિરગાંવમાં યોજાતી શ્રી લેરાઈ 'જાત્રા' દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. 'જાત્રા' દરમિયાન થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા. અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025