ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ફરી એકવાર જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા છે. આ વખતે તે 21 દિવસ માટે જેલમાંથી બહાર આવ્યો છે. પેરોલ પર બહાર આવવા માટે તેણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025