હરિયાણાના ગુરુગ્રામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં એક મકાનમાં ભયંકર આગ લાગી હતી. આગમાં ચાર લોકો જીવતા જીવતા ભુંજાયા છે
હરિયાણાના ગુરુગ્રામમાં સોહના એક્સપ્રેસ વે પર એક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં બેઠેલા ત્રણ કિશોરોમાંથી બેના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025