હૈદરાબાદમાંથી એક નવરાત્રી દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં કેટલાક આવારા તત્વોએ દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી હતી
હૈદરાબાદના આબિદમાં આવેલી ફટાકડાની દુકાનમાં જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર બિલ્ડીંગને લપેટમાં લીધું હતું
`તેલંગાણાના હૈદરાબાદમાં એક અકસ્માત થયો છે. અહીં સંધ્યા થિયેટરમાં નાસભાગને કારણે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. મહિલાનું નામ રેવતી છે. ઘાયલ વ્યક્તિ તેનો 9 વર્ષનો પુત્ર છે.
દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યાકેસે સમગ્ર દેશને આંચકો આપ્યો. આવી સ્થિતિમાં, તેલંગાણાના હૈદરાબાદથી હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025