જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો.
અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આ અંગે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પોલીસની થિયરી પણ પ્રશ્નાર્થમાં છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025