|

કૂલ્લુમાં આભ ફાટ્યાં બાદ ભૂસ્ખલન, 7 સેકન્ડમાં ચાર માળની ઇમારત નદીમાં ડૂબી, 19 લોકો ગુમ થયાની આશંકા

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આગામી 36 કલાક મુશ્કેલ હોઈ શકે છે. વરસાદને કારણે અહીં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. દરમિયાન, કુલ્લુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. વાદળ ફાટ્યા બાદ અહીંની ચાર માળની ઈમારત થોડી જ સેકન્ડોમાં પાર્વતી નદીમાં ડૂબી ગઈ હતી.

By samay mirror | August 01, 2024 | 0 Comments

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, અનેક લોકોના મોતની આશંકા

હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ખાનગી બસ ખીણમાં પડી હતી, જે બાદ તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત અનીના શકેલહર પાસે થયો હતો

By samay mirror | December 10, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1