|

મથુરામાં માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતર્યા, દિલ્હી-મુંબઈ રૂટ ખોરવાયો, 15 ટ્રેનોને અસર

આગ્રાથી દિલ્હી જઈ રહેલી માલગાડી મથુરામાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન ઝાંસીથી સુંદરગઢ જઈ રહી હતી. , વૃંદાવન રોડ નજીક ડાઉન રૂટ પર  માલગાડીના લગભગ 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા

By samay mirror | September 19, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1