|

મહાદેવ એપ દ્વારા ૬૦૦૦ કરોડની છેતરપિંડી આચરનાર સૌરભ ચંદ્રાકર દુબઈથી ઝડપાયો, 10 દિવસમાં ભારત આવશે

મહાદેવ સત્તા એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરને દુબઈમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકર છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. ઇડીની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ આના પર કાર્યવાહી કરવામાં આવી હતી.

By samay mirror | October 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1