પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં સેક્ટર 19-20 માં એક તંબુમાં આગ લાગતાં અંધાધૂંધી મચી ગઈ હતી. થોડીવારમાં જ ૧૫૦ થી ૨૦૦ તંબુ બળીને રાખ થઈ ગયા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ પવિત્ર ઉત્સવમાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવી રહ્યા છે. એટલું જ નહીં, વિદેશથી પણ ઘણા લોકો અહીં આવ્યા છે.
ગુજરાતથી મહાકુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા પવિત્ર મહાકુંભ મેળામાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લાગવા માટે જાય છે.
શનિવારે મહાકુંભમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી, જોકે આ ઘટનાની માહિતી તાત્કાલિક વહીવટીતંત્રને આપવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સીએમ યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રોજ સવારે 11:30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025