દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હવે આ દુનિયામાં નથી. તેમણે ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર દેશના આર્થિક વિકાસનો પાયો નાખનાર વ્યક્તિઓને યોગ્ય સન્માન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે મુંડન કરાવી વિધિવત શ્રદ્ધાંજલિ અર્પણ કરી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025