|

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મળી જામીન, 17 મહિના બાદ જેલમાંથી આવશે બહાર

મનીષ સિસોદિયા આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકે છે. રૂઝ એવન્યુ કોર્ટમાં રૂ. 10 લાખ  (ED અને CBI) ના જામીન બોન્ડ ભર્યા પછી, વિશેષ અદાલત તેને જેલમાંથી મુક્ત કરવાની પરવાનગી આપશે

By samay mirror | August 09, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1