|

ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની બનશે કેનેડાના નવા વડા પ્રધાન, જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે

ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. જેમણે આ વર્ષની શરૂઆતમાં પદ પરથી રાજીનામું આપ્યું હતું. રવિવારે શાસક લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને પોતાના નેતા તરીકે ચૂંટ્યા.

By samay mirror | March 10, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1