|

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સંસદ ભવનમાં અભિભાષણ, કહ્યુ- લોકોએ ત્રીજી વાર આ સરકાર પર ભરોસો કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું, તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપ્યા. તેમણે દેશમાં સફળ ચૂંટણી યોજવા બદલ ચૂંટણી પંચને અભિનંદન પાઠવ્યા હતા અને દેશવાસીઓ વતી ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો

By samay mirror | June 27, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1