બજેટ સત્ર પહેલા સંસદ પહોંચેલા પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર મા લક્ષ્મીના આશીર્વાદ રહે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025