કેન્દ્ર સરકારે ગઈ કાલે ખાનગી ન્યૂઝ ચેનલો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કુદરતી આફતો અને મોટા અકસ્માતોની જાણ કરતી વખતે દ્રશ્યો પર તારીખ અને સમય લખવો જરૂરી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025