|

'ભાઈનો ફોન કેમ ન ઉપાડીને તમે મોટી ભૂલ કરી છે...' પપ્પુ યાદવને લોરેન્સ ગેંગના નામે મળી ધમકી

બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકીઓ 3 લોકોએ આપી છે, જેમાંથી એકે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે.

By samay mirror | October 28, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1