|

પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ

પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે  પહોચ્યા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.

By samay mirror | June 17, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1