ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ આખરે રણજી ટ્રોફીમાં વાપસી કરવા માટે તૈયાર છે
રોહિત શર્મા ક્રિકેટમાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લી ૧૫ ટેસ્ટ ઇનિંગ્સમાં તેણે ૧૦.૯૩ ની સરેરાશથી માત્ર ૧૬૪ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેના તેમના ખરાબ પ્રદર્શન બાદ તેમના પર પ્રશ્નો ઉભા થયા હતા.
રોહિત શર્માનો ખરાબ સમય સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિષ્ફળતા બાદ, તેણે ઘરેલુ ક્રિકેટ દ્વારા વાપસી કરવાનું વિચાર્યું. પણ અહીં પણ તેનું બેટ કામ કરી રહ્યું નથી
વિરાટ કોહલી ૧૩ વર્ષ પછી રણજી ટ્રોફી રમવા આવ્યો. તેમની બેટિંગ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં હજારો ચાહકો એકઠા થયા હતા. બધાને અપેક્ષા હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંઘર્ષ કરી રહેલ કોહલી રેલવે સામેની મેચમાં પોતાની લય મેળવશે અને મોટી ઇનિંગ રમશે, પરંતુ એવું બન્યું નહીં
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025