પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજના કેસમાં આજે ચુકાદો સંભળાવવામાં આવશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને આશા છે કે આજે સિયાદ કોર્ટમાં મુખ્ય આરોપી સંજય રોયને દોષિત જાહેર કરવામાં આવી શકે છે.
કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર સાથે થયેલા દુર્વ્યવહાર અંગે સિયાલદાહ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યો છે
કોલકાતા રેપ- હત્યા કેસમાં દોષિત સંજય રોયને સિયાલદાહ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. શનિવારે કોર્ટે સંજયને દોષિત જાહેર કર્યો હતો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025