|

શિમલાના સંજૌલીમાં સ્થિતિ બગડી, પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ,જુઓ વિડીયો

શિમલાની સંજૌલી મસ્જિદને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ કેસમાં છેલ્લી સુનાવણી બાદ 5 ઓક્ટોબરની તારીખ આપવામાં આવી છે. સંજૌલીમાં શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે

By samay mirror | September 11, 2024 | 0 Comments

શિમલા મસ્જિદ વિવાદમાં આવ્યો નવો વળાંક, મુસ્લિમ સમુદાય મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા તૈયાર ,કહ્યું- અમારે શાંતિ જોઈએ

હિમાચલ પ્રદેશના શિમલાના સંજૌલીમાં આવેલી ગેરકાયદેસર મસ્જિદને લઈને ઘણો હોબાળો થયો હતો. મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને હિંદુ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મૌલવીનું નિવેદન સામે આવ્યું છે

By samay mirror | September 12, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1