ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું. આ સાથે ટીમે ચાર મેચની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારીને સ્કોર 283 રન સુધી પહોંચાડ્યો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025