બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમને સત્તા પરથી દૂર કરવામાં આવતાની સાથે જ તેમની નાની બહેન શેખ રેહાના અને પોતાની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025