આજે સલમાન ખાનનો 59મો જન્મદિવસ છે.તેમની ફિલ્મ 'સિકંદર'નું ટીઝર આજે રિલીઝ થવાનું હતું. જેને નિર્માતાઓએ મુલતવી રાખ્યું છે. ઈદ 2025માં રિલીઝ થનારી 'સિકંદર'નું ટીઝર હવે આવતીકાલે એટલે કે 28મી ડિસેમ્બરે રિલીઝ થશે.
જબરદસ્ત એન્ટ્રી અને એક્શન… સલમાન ખાનના ચાહકો આ જ જોવા માંગે છે. હવે ભાઈજાન એ જ સ્ટાઈલમાં પરત ફર્યા છે. હાલમાં જ 'સિકંદર'નું મોસ્ટ અવેટેડ ટીઝર આવ્યું છે,
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025