તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી 25 જેટલા લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
તમિલનાડુના મદુરાઈમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ચેઈન સ્નેચિંગનો છે. આ વીડિયોમાં બે બાઈક સવાર ગુનેગારો એક મહિલા પાસેથી ચેઈન છીનવી લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં ત્રિચી રોડ પર સ્થિત સિટી પ્રાઈવેટ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા
તમિલનાડુમાં કન્યાકુમારીના સમુદ્રમાં દેશનો પ્રથમ કાચનો પુલ બનાવવામાં આવ્યો છે. સીએમ એમકે સ્ટાલિને સોમવારે આ કાચના પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ બે પ્રાચીન વસ્તુઓને જોડવાનું કામ કરશે.
તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવવી છે. આ બ્લાસ્ટમાં છ કામદારોના કરૂણ મોત થયા હતા. ફેક્ટરીમાં કામ કરતી વખતે આ અકસ્માત થયો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025