રાજસ્થાનના ટોંક જિલ્લાના સમરાવતા ગામમાં બુધવારે થયેલી હિંસા બાદ તણાવનું વાતાવરણ છે. ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસની ટીમો ગામ અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025