બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેની આગામી ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં જોવા મળશે. આ ફિલ્મમાં તૃપ્તિ સાથે રાજકુમાર રાવ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવવાની છે. જો કે, તેની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તૃપ્તિ ડિમરી મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025