|

રાજસ્થાનના ઉદયપુરમાં કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5નાં મોત

રાજસ્થાનના ઉદયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ યુવકોના મોત થયા હતા.

By samay mirror | November 22, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1