|

મહાકુંભમાં ફરી લાગી આગ, 2 કાર બળીને ખાખ, ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવ્યો

શનિવારે મહાકુંભમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી, જોકે આ ઘટનાની માહિતી તાત્કાલિક વહીવટીતંત્રને આપવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

By samay mirror | January 25, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1