|

ગોધરાકાંડનું સત્ય જાહેર કરવા તૈયાર વિક્રાંત મેસી, રિલીઝ પહેલા જ મળવા લાગી ધમકીઓ, ટ્રેલર લોન્ચ વખતે કર્યો ખુલાસો

વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોસ્ટર રિલીઝ થયા બાદથી દર્શકો વિક્રાંત મેસીની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

By samay mirror | November 07, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1