|

કેન્સર જેવી બીમારી સામે લડ્યા બાદ મેદાનમાં વાપસી કરનાર પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પર બનશે બાયોપિક

ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં યુવરાજ સિંહ પર બાયોપિક બનાવવામાં આવશે અને તે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ હલચલ મચાવશે

By samay mirror | August 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1