રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને વચ્ચે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૩ તાલુકામાં મેધ મહેર થઇ છે. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં ૪.૪૦ ઇંચ વરસાદ નોંધાયો છે.