ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. એક ભક્તની હાલત નાજુક હોવાનું કહેવાય છે