નડિયાદ- બિલોદરા બ્રીજ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારનું ત્યાર ફાટી જતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ડિવાઈડર કુદીને સામે આવતા ટ્રક સાથે અથડાઈ હતી.