ઉત્તર પ્રદેશના આગ્રામાં પેરાશૂટ અકસ્માતમાં એક જુનિયર વોરંટ ઓફિસરનું મોત નીપજ્યું. તેણે સાત હજાર ફૂટની ઊંચાઈથી કૂદકો માર્યો. પરંતુ પેરાશૂટ ખુલ્યું નહીં, જેના કારણે તે પડી ગયો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો