ગેહાના વશિષ્ઠ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સાથે જેલમાં ગઈ હતી. અભિનેત્રીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પોર્નોગ્રાફી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.