મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને 10 દિવસ વીતી ગયા છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) વતી નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલા વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે.