પાપુઆ ન્યુ ગિનીમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી કરવામાં આવી છે. શનિવારે સવારે સ્થાનિક સમય મુજબ પાપુઆ ન્યુ ગિનીમાં ૧૦ કિલોમીટર (૬ માઇલ) ઊંડાઈએ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો