ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાની ઘટના સામે આવી છે.  અમદાવાદના બોપલમાં જાહેર કાર્યક્રમમાંથી પરત આવતા સમયે એક અજાણી કાર CM ભૂપેન્દ્ર પટેલના કોન્વોયમાં ઘુસી ગઇ હતી