હજારો ખેડૂતો સંસદનો ઘેરાવ કરવા દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. નોઈડાના ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો કે નોઈડા-દિલ્હી બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 5000 સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.