પોર્નોગ્રાફી કેસમાં, EDએ અભિનેત્રી અને મોડલ ગેહાના વશિષ્ઠની સતત બીજા પૂછપરછ કરી હતી. બીજા દિવસે લગભગ 6 કલાક સુધી આ પૂછપરછ ચાલુ રહી.