મધ્યપ્રદેશના દમોહમાંથી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મહાદેવ ઘાટ પુલ પર પુરપાટ ઝડપે જઈ રહેલી એક બોલેરો જીપે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું.