અમદાવાદથી ઓઢવાડ જઈ રહેલી કારે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી કારની વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી