સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર થતાં અકસ્માત થયો હતો.