મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વાવાઝોડા સાથે થાણે, કલ્યાણ ડોમ્બિવલી, પશ્ચિમી ઉપનગરો, કુર્લામાં વરસાદ પડી રહ્યો છે