IPL 2025 ની જોરદાર શરૂઆત કરનાર રોયલ ચેલેન્જર્સ  બેંગ્લોરને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા અને ચેન્નાઈ જેવા મેદાનો પર સતત બે મેચ જીતનાર બેંગલુરુને તેના હોમ ગ્રાઉન્ડ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ હારનો સામનો કરવો પડ્યો,