ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના NVS-02 ઉપગ્રહને ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકવાના પ્રયાસોને ત્યારે ફટકો પડ્યો જ્યારે અવકાશયાન પરના થ્રસ્ટર્સ કામ કરવામાં નિષ્ફળ ગયા