23 ઓગસ્ટ એ તારીખ છે જ્યારે ISROના  અવકાશ મિશનએ એક સીમાચિહ્ન પાર કર્યું જેનું વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી સપનું જોઈ રહ્યા હતા. જ્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર સાંજે 6.04 વાગ્યે ચંદ્રની સપાટીને સ્પર્શ્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના શ્વાસ થંભી ગયા છે