રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૮ તાકુલામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધુ ભરૂચના વાલિયામાં ૬.૨૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ ગુજરાતના અનેક જીલ્લામાં  ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.