જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષ પહેલા શંકાસ્પદ ગતિવિધિઓને કારણે સેનાએ બારામુલ્લા જિલ્લાના હિવાન વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી કરી છે. આ સાથે જ અહીં સેના સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે